ગુજરાતી ચલચિત્ર અને રંગમંચના સિતારા

નીચે આપેલી શ્રેણી બદ્ધ શોધ આપને આપના પ્રોજેક્ટમાં જોયતા સિતારાઓ ને મેળવી આપશે.

Welcome to
Gujarati Films

Chandan Rathod

Actor

Shankardan Gadhvi

Singer & Sahitya Guru

Bharat Thakkar

Actor, Producer, Director

Jatin Amin

Actor

Dilip Soni

Actor

Shivraj Vora

Actor

A. Azad

Actor & Director

Harshvardhan Gadhvi

Music Producer, Singer, Lyricist

Jayprakash Joshi

Actor

Murli Mali

Actor

Hansaben Lakod

Actress

Pravina Surti

Actress

Lopa Shah

Actress

Nadia A Himani

Actress & Writer

Mobin Khan

Actor

Nitin Shrimali

Actor

Mukesh Mahajan

Actor

Amrutbha V. Gadhvi

Actor

Akki Shaikh

Actor

Ajaysing Rana

Cameraman

Baba Khan

Actor

Nitesh Aahir

Actor

Pankaj Parmar

Choreographer

Alpesh Dabghar

Actor

Devsi Ahir

Singer

Irfan Shaikh

Actor

Bhargav Prajapati

Actor

Dhaval Jangid

Actor

Brijesh Kumar

Director, Acting Trainer & Cinematographer

Nagesh Dabhi

Actor

Ilesh Brahmbhatt

Actor

Aashiq Vhora

Singer, Actor & Writer

Akshay Patel

Actor

Piyush H. Shingala

Actor, Dancer & Model

Ramjan J. Rauma

Actor

Yogesh M. Patel

Actor

Saurabh Dhorajiy

Actor, Writer, Poet & Singer

Ketankumar Bhatt

Actor

Aakash Zala

Actor

Manoj Rao

Actor

Firoz Mirani

Director

Pankaj Pathak

Actor

Shailesh Shukla

Actor

Vivek Vyas

Actor

Rohan Konduskar

Actor, Singer, Keyboard player

Dipak Yadav

Actor

Chintan Lohrana

Choreographer, Fashion Designer

Vishal Tarambadia

Actor

Siddarth Baria

Screen Play Writer from ZIMA

Saiyam

Actor

Vishal Shah

Actor

Mukesh Paragi

Choreographer

Jignesh Shah

Actor

Keyur Brahmbhatt

Actor

Nishit Timbadia

Actor

Kishan Waghdia

Actor

Yuvrajsinh Jadeja

Actor

Kalpesh Rajgor

Actor

Jiteshvar Mora

Cameraman, Editor

Mayur Kakadia

Actor

Pratik Tanna

Actor

Ravi Rathod

Actor

Nikunj

Actor

Altaf Multani

Actor

Ankit Chaudhari

Actor

Arjun Chatrisa

Actor

Balveer Pardia

Actor

Batuk Thakor

Actor

Bhaumik Rathod

Actor

Bhavar

Dancer

Devendra Joshi

Actor

Dinesh Jahaliya

Singer

Fransis

Director

Hemendra Vala

Actor

Ilesh Shah

Actor

Irfan Khalifa

Actor

Javad Luhar

Actor

Sanjay Solanki

Actor

Jogindarsingh Rathod

Actor

Kavin Solanki

Actor

Khunt Harsh

Actor

Khyat Pindoliya

Actor

Kiran Talpada

Director

Kishor Trivedi

Actor

Jayesh Makvana

Actor

Mahendra Barad

Actor

Rahul Bhatiya

Sound & Music

Raj Sohala

Actor

Rajan

Actor

Rajesh Chavda

Writer

Rajesh Navdia

Actor

Rita Parmar

Actress

Kesar Parmar

Actress

Sameer Khyali

Actor & Singer

Ritesh Parmar

Actor

Sameer Mirza

Singer

Shubhsh Neel

Actor

Vijay Kumar

Actor

Vijay Thakor

Singer

Vipul Thakor

Actor

Mahesh Parjapati

Actor

Vikas Thakor

Singer

Randhir Singh

Actor

Kamlesh Chaudhri

Actor

Devansi

Actress

Pooja Thakor

Actress

Deep Thakor

Actor

Suresh Ranuj

Singer

Ashok

Director

Harshad Bavaliya (laheri)

Writer & Lyricist

Ravi Rajput

Actor

Bantish Parmar

Actor

Vinu Koli

Actor

Raj Purohit

Actor

Rakesh

Actor

Raj Anjli

Actress

Mukesh Desai

Actor

Jayesh Prajapati

Singer

Mahavir Rathod

Actor

Nimisha Tadvi

Actress, Dancer & Anchor

Rajesh Patel

Singer

Kaushik Vyas

Director, Actor, Singer, Music Guru

Mahesh Parmar

Actor

Kunal Modi

Actor

Vaishnav Narsinh das

Singer

Sanjay Raval

Actor

Mayur Bakre

Actor, Singer & Dancer

Janak Joshi

Director, Producer, Singer, Actor & Lyricist

Ramesh Parmar

Actor & Writer

Ranjan Parmar

Producer

Uttam Aahir

Actor

Mehul Bharvad

Actor & Singer

Sagar Chauhan

Actor

Harshil Dihora

Actor

Ravi Prajapati

Writer

Aaryan

Actor

Mehul Desai

Actor

Riyaz Shaikh

Director

Suryaraj Barot

Singer

Vikas Vicky

Actor

Kishorbhai

Director & Producer

Aatish Nayak

Singer

Bharat Desai

Actor

Harid Sumra

Actor

Jr Mithun Dada

Actor, Producer, Director

Bharat Barot

Actor, Producer, Director, Singer, Choreographer

Alpesh Desai

Actor

Jyot

Music Composer

Bhavesh Rabari

Actor

Sandeep

Actor

Jagdish Suthar

Actor

Dharmesh Joshi

Actor

Kishordan Gadhvi

Singer, Haasyaras & Lok Sahityakar

Darshan Joshi (Meggi)

Actor & Director

Maahi

Actress

Riddhi Panchal

Singer & Dancer
-->

Rishi Barot

Actor

Zarna Thakkar

Singer

Vatsal Barot

Dancer

Gajanand Rajput

Actor

Irfan Khalifa

Actor

હજી પણ ઘણા સિતારા જોડાઈ રહ્યા છે, અમે સતત વેબસાઈટ અપડેટ કરી રહ્યા છીએ.


Disclaimer: અમે કોઈ પણ રીતે કામ આપવા કે અપાવવાનો દાવો નથી કરતા. અમારો પ્રયાસ ફક્ત આપને એક પ્લેટફોર્મ પર લાવવાનો છે. અમે કોઈ પણ પ્રકારે સભ્યો પાસે પૈસા નથી લેતા. અમને પોતાનો સંપર્ક અને ફોટોગ્રાફ ઈમેઈલ અથવા મોબાઈલ પર વોટ્સએપ દ્વારા મોકલી આપનાર વ્યક્તિ ને સભ્ય કહીએ છીએ. અમે કોઈપણ પ્રકારનો, કોઈપણ વ્યક્તિનો દાવો સ્વિકારતા નથી. અમે અમારી વેબસાઈટ પર મૂકેલા ફોટોગ્રાફ સભ્યો દ્વારા આપવામાં આવેલ ફોટોગ્રાફ છે. આ વેબસાઈટ પર જોડાયેલા સભ્યોના ફોન નંબર અમારી પાસે છે, જો તેઓ જે તે સમયે ફોન પર વાત કરશે તો અમે આપનો સંપર્ક કરાવી શકીશું, નહીં તો અમે સંપર્ક કરી આપવા બંધાયેલા નથી. સેમિનાર નું આયોજન જ્યારે સમય, સંજોગો અને પરિસ્થિતિ સાથ આપશે ત્યારે કરવામાં આપશે.
આપણો પરિવાર

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા દરેક ક્ષેત્રના અનુભવી અને નવા લોકોને સંપર્ક કરવા માટેનું એક સ્થળ www.gujaratifilms.in બનવા જઈ રહ્યું છે. આપનો ફોટો, નામ, મોબાઈલ નંબર અને શહેર નું નામ અમને મોકલી આપો, જેથી આવનારા દિવસોમાં બનનારી ફિલ્મો માટે તમારો સંપર્ક પ્રોડક્શન, ડિરેક્ટર અને પ્રોડ્યુસર સરળતાથી કરી શકે. જે મિત્રો સંપર્કમાં છે તેઓ પણ પોતાની માહિતી મોકલે તો નવા આવનારા ડિરેક્ટર્સ અને #ફિલ્મ પ્રોડક્શન સહજતાથી આપનો #સંપર્ક કરી શકે. તો આજે જ આપની માહિતી info@gujaratifilms.in પર મોકલી આપો. ( અમે આપના એકાંતમાં ખલેલ ન પહોંચે તે માટે આપનો નંબર ગુપ્ત રાખીએ છીએ. જ્યારે ઈન્ડસ્ટ્રીમાંથી કોઈ આપને સંપર્ક કરવા ઈચ્છશે ત્યારે અમે ખાત્રી કરી આપને એમનો નંબર આપીશું.)

આજે જ આપની વિગત મોકલી આપો.


ખાસનોંધઃ અમે કોઈ પણ પ્રકારે પૈસા લેતા અથવા આપતા નથી, તો gujaratifilms.in ના નામે અથવા આપનો સંપર્ક વેબસાઈટ ઉપર મૂકવા માટે અગર કોઈ આપની પાસે પૈસા માંગે તો આપશો નહીં અને એવા લોકોની માહિતિ અમને આપો.


શા માટે?

ફિલ્મ, આલ્બમ, ઈવેન્ટ, ડાયરો વગેરે પ્રોજેક્ટ્સમાં જરૂરી ટેલેન્ટનો સંપર્ક આસાનીથી થાય. આપને નવા લોકો ઓળખે અને આસાનીથી સંપર્ક કરી શકે તે માટે અમે સતત સાઈટ અપડેટ કરતા રહીશું અને આપનો સંપર્ક કરવા ઈચ્છતા વ્યક્તિ ને અમે (આપની રજા હોય તો) સંપર્ક કરાવી આપશું. અમારી પાસે એવા પણ દાખલા છે, જેમને વેબસાઈટ પર જોયા પછી ડિરેક્ટર કે પ્રોડ્યુસરને યાદ આવ્યું હોય અને કામ મળ્યુ છે.

આ વેબસાઈટ પર ફિલ્મ ઈન્ડસ્ટ્રી ના એવા સિતારાઓ જોવા મળશે જેઓ ગુજરાતી ફિલ્મ જગતમાં પોતાનો પરિચય આપી ચૂક્યા છે અને નવા મિત્રો જે ગુજરાતી ફિલ્મ જગતમાં પોતાને ઊંચાઈ પર લઈ જવા ઈચ્છે છે. આ વેબસાઈટ ના સભ્યોને ગેટ-ટુ-ગેધર માં ખાસ મહેમાન તરીકે આમંત્રીત કરવામાં આવશે જ્યાં ગુજરાતી ફિલ્મ સાથે જોડાયેલા મહાનુભવો અને ગુરૂ સાથે વાર્તાલાપ તથા જોડાવાની તક મળી શકે છે.

COUNTING STARS

www.gujaratifilms.in

ACTORS
DIRECTORS
SINGER
WRITER

Get in Touch

અમે હર હંમેશ આપની મદદ માટે તત્પર છીએ.
કોઈ પણ કલાકાર નો સંપર્ક કરવા આપ અમને ઈમેલ કરી શકો છો.
eMail: info@gujaratifilms.in